નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનો આક્રોશ યથાવત, પાંચ દિવસથી દિલ્લી સરહદે ખેડૂતોનો અડીંગો, મંત્રણા કરવા સરકાર તૈયાર

|

Nov 30, 2020 | 12:46 PM

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી આક્રોશીત થયેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો આક્રોશીત થઈને, દિલ્લી કુચ કરી છે. પંજાબ-હરિયાણાની દિલ્લી સાથે જોડતી સરહદ ઉપર ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી અડીગો જમાવીને બેઠા છે. પોતાની માંગણીઓના સંદર્ભેમાં ખેડૂતોએ દિલ્લી જામ કરવાનીી ચેતવણી ઉચ્ચારી છે. આંદોલનકારી ખેડૂતોના મૂડને પારખી ગયેલી સરકારે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે.  જો […]

નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનો આક્રોશ યથાવત, પાંચ દિવસથી દિલ્લી સરહદે ખેડૂતોનો અડીંગો, મંત્રણા કરવા સરકાર તૈયાર

Follow us on

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી આક્રોશીત થયેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો આક્રોશીત થઈને, દિલ્લી કુચ કરી છે. પંજાબ-હરિયાણાની દિલ્લી સાથે જોડતી સરહદ ઉપર ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી અડીગો જમાવીને બેઠા છે. પોતાની માંગણીઓના સંદર્ભેમાં ખેડૂતોએ દિલ્લી જામ કરવાનીી ચેતવણી ઉચ્ચારી છે. આંદોલનકારી ખેડૂતોના મૂડને પારખી ગયેલી સરકારે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે.  જો કે ખેડૂતો ટસના મસ થતા નથી.

ખેડત આંદોલનનો મૂડ પારખી ગયેલી સરકારે ગઈકાલે મોડી રાત્રે બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જે પી નડ્ડાના નિવાસસ્થાને, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથસિંહ, નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં આંદોલનકારી ખેડૂતોના આગેવાનોને મંત્રણા માટે મેજ ઉપર બોલાવવાનું નક્કી કરાયુ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article