અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની આડમાં છોડાયું કેમિકલનું પાણી, અનેક ફરિયાદો છતા કોઈ જ ઉકેલ નહી

|

Sep 19, 2020 | 7:43 PM

અમદાવાદમાં ગઈકાલે રાત્રીથી સતત એકધારા વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. પરંતુ વરસાદી પાણી ભરાયા હોય ત્યાની આજુબાજુની કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી વરસાદી પાણીમાં છોડી દેવાનો બનાવો બની રહ્યાં છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની આડમાં છોડાયું કેમિકલનું પાણી, અનેક ફરિયાદો છતા કોઈ જ ઉકેલ નહી

Follow us on

અમદાવાદમાં ગઈકાલે રાત્રીથી સતત એકધારા વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. પરંતુ વરસાદી પાણી ભરાયા હોય ત્યાની આજુબાજુની કંપનીઓ દ્વારા પ્રદુષિત પાણી વરસાદી પાણીમાં છોડી દેવાનો બનાવો બની રહ્યાં છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા અનેક વાર ફરિયાદ કરવા છતા કોઈ જ ઉકેલ ના આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના નાગરીકોની સમસ્યા અંગે જુઓ આ વિડીયો.

આ પણ વાંચોઃખેતીની જમીન ખરીદવા SBI આપે છે 85 ટકા સુધીની લોન, જાણો લોનના નિયમો અને શરતો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:01 am, Sun, 23 August 20

Next Article