ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ! સસ્તા અનાજની દુકાનના અનાજમાં જીવાત, જુઓ VIDEO

|

Dec 19, 2019 | 12:17 PM

ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ. સસ્તા અનાજની દુકાનમાં આવતા ગરીબોના રાશન સાથે લેભાગુ તત્વો કરી રહ્યા છે ચેડાં. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ગરીબોને આપવામાં આવતા અનાજમાં જોવા મળી ભેળસેળ. અહીં રખાયેલા અનાજમાં ધનેડા સહિતના જીવડા ફરતા હતા અને કેટલુંક અનાજ તો સડી ગયેલુ હતું, તેમ છતા આવું અનાજ ગરીબોની ઝોળીમાં નાખવામાં આવતુ હતું. હલકી […]

ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ! સસ્તા અનાજની દુકાનના અનાજમાં જીવાત, જુઓ VIDEO

Follow us on

ગરીબોના અનાજમાં થઈ રહી છે ગોલમાલ. સસ્તા અનાજની દુકાનમાં આવતા ગરીબોના રાશન સાથે લેભાગુ તત્વો કરી રહ્યા છે ચેડાં. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ગરીબોને આપવામાં આવતા અનાજમાં જોવા મળી ભેળસેળ. અહીં રખાયેલા અનાજમાં ધનેડા સહિતના જીવડા ફરતા હતા અને કેટલુંક અનાજ તો સડી ગયેલુ હતું, તેમ છતા આવું અનાજ ગરીબોની ઝોળીમાં નાખવામાં આવતુ હતું. હલકી ગુણવત્તાનું અનાજ આપતા હોવાની ફરિયાદ ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિને મળી હતી. આ ફરિયાદના આધારે સ્થળ પર જઈને તપાસ કરતા હિતેશ પટેલ નામના દુકાનદારની દુકાનમાંથી મળી આવેલા અનાજમાંથી જીવાત મળી આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article