પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

|

Jul 08, 2019 | 8:15 AM

પાકવીમા યોજનાને લઈને વિધાનસભામાં સવાલ ઉઠતાં ખેડૂતો કરતા વીમા કંપનીઓને લાભાલાભના આંકડા બહાર આવ્યા છે. ખાનગી વીમા કંપનીઓને સરકાર અને ખેડૂતોએ 28 અબજ 66 કરોડ 62 લાખ 95 હજાર ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી ખેડૂતોએ 3 અબજ 49 કરોડ 60 લાખ 41 હજાર આપ્યા છે. જેમાં રાજ્ય સરકારે 12 અબજ 36 કરોડ 1 […]

પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

Follow us on

પાકવીમા યોજનાને લઈને વિધાનસભામાં સવાલ ઉઠતાં ખેડૂતો કરતા વીમા કંપનીઓને લાભાલાભના આંકડા બહાર આવ્યા છે. ખાનગી વીમા કંપનીઓને સરકાર અને ખેડૂતોએ 28 અબજ 66 કરોડ 62 લાખ 95 હજાર ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી ખેડૂતોએ 3 અબજ 49 કરોડ 60 લાખ 41 હજાર આપ્યા છે. જેમાં રાજ્ય સરકારે 12 અબજ 36 કરોડ 1 લાખ 26 હજાર અને કેન્દ્ર સરકારે 12 અબજ 36 કરોડ 1 લાખ 26 હજાર રૂપિયા ચૂકવ્યા છે. જેમાંથી વીમા કંપનીએ ખેડૂતોને માત્ર 20 અબજ 29 કરોડ 90 લાખ 41 હજારની જ ચૂકવણી કરી હોવાનો ખુલાસો થયો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રીએ રાજીનામું ધરી દીધુ, રાજીનામા બાદ ખાસ પ્લેનમાં મુંબઈ રવાના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાથે જ રાજ્યના 31 જિલ્લાઓમાંથી છેલ્લા 2 વર્ષમાં 1 લાખ 24 હજાર અરજીઓ સબસીડી માટે કરાઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં 45 હજાર 438 અરજીઓમાં સબસીડીની ચુકવણી કરવામાં આવી છે. તેમજ 37 હજાર 707 અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાંથી 14467 અરજીઓ કરાઈ છે. જ્યારે સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લાની 297 અરજીઓ આવી જેમંથી 67 અરજી પેન્ડિંગ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article