જાણો અમદાવાદના યુવાઓની બજેટથી શું છે અપેક્ષા

|

Jan 25, 2021 | 11:50 AM

કોઈપણ દેશના વિકાસમાં યુવઓનો ફાળો સૌથી વધારે હોય છે. યુવાઓને દેશનું ભાવિ કહેવામાં આવે છે ત્યારે જાણો કે અમદાવાદના યુવાઓની બજેટથી શું અપેક્ષા છે.

જાણો અમદાવાદના યુવાઓની બજેટથી શું છે અપેક્ષા
Budget 2021

Follow us on

કોઈપણ દેશના વિકાસમાં યુવઓનો ફાળો સૌથી વધારે હોય છે. યુવાઓને દેશનું ભાવિ કહેવામાં આવે છે ત્યારે જાણો કે અમદાવાદના યુવાઓની બજેટથી શું અપેક્ષા છે.

1) રોજગારની વધુ તક ઊભી થાય તે માટે પ્રયાસ કરવા જોઇએ.

આજના યુવાનો બજેટમાં રોજગારીની  તકો ઉભી થાય તેના માટે આશા રાખી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2) ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે સરકારે ઓનલાઇન કોર્સને અપ્રુવલ આપવી જોઇએ.

યુવાનો બજેટમાં ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન મળે તેવી આશા રાખી રહ્યો છે.

3) સ્કીલ ડેવલપમેન્ટ થાય તે માટે વધુને વધુ સ્કીલ સેન્ટર ઊભા કરવા જોઇએ

યુવાનોને સ્કીલ મળે તે માટે બજેટમાં વધુ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભા થાય તેના માટે આશા રાખી રહ્યા છે.

3) ટેક્નોલોજીનો લોકો ઉપયોગ કરતા થાય તે માટે યોજના બનાવવી જોઇએ.

બજેટમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ થાય તે માટે યોજના બનાવામાં આવી જોઇએ.

4) ફી ઘટાડવી જોઇએ

બજેટમાં ફી ઘટાડવી જોઈએ તેવી આશા યુવાનો રાખી રહ્યા છે.

5) સ્ટાર્ટ-અપને ટેક્સમાં છૂટ આપવી જોઇએ.

બજેટમાં સ્ટાર્ટ-અપને ટેકસમાંથી છૂટ આપવી જોઇએ.

Next Article