સુરત: ડિંડોલી વિસ્તારમાંથી ઈ-સ્ટેમ્પ પેપર કૌભાંડ ઝડપાયું, આરોપી કલર પ્રિંટરથી કાઢતો હતો નકલી સ્ટેમ્પ

|

Oct 23, 2020 | 7:25 PM

સુરતના ડિંડોલી વિસ્તારમાં થી પોલીસે રેવેન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીની ફરિયાદના આધારે ઈ-સ્ટેમ્પ પેપરનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી બનાવટી ઇ-સ્ટેમ્પ પેપર સહિત કોમ્પ્યુટર ઉપરાંત પ્રિન્ટર મશીન કબ્જે લઈ આગળની તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે. ડીંડોલીના રામાયણ પાર્કમાં આવેલ ઓફિસમાં બનાવટી સ્ટેમ્પ પેપર બનાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા પોલીસે છાપો માર્યો હતો. […]

સુરત: ડિંડોલી વિસ્તારમાંથી ઈ-સ્ટેમ્પ પેપર કૌભાંડ ઝડપાયું, આરોપી કલર પ્રિંટરથી કાઢતો હતો નકલી સ્ટેમ્પ

Follow us on

સુરતના ડિંડોલી વિસ્તારમાં થી પોલીસે રેવેન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીની ફરિયાદના આધારે ઈ-સ્ટેમ્પ પેપરનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી બનાવટી ઇ-સ્ટેમ્પ પેપર સહિત કોમ્પ્યુટર ઉપરાંત પ્રિન્ટર મશીન કબ્જે લઈ આગળની તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે. ડીંડોલીના રામાયણ પાર્કમાં આવેલ ઓફિસમાં બનાવટી સ્ટેમ્પ પેપર બનાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા પોલીસે છાપો માર્યો હતો. જ્યાંથી કોમ્પ્યુટર દ્વારા બનાવટી ઇ-સ્ટેપિંગ સર્ટિફિકેટનું ચાલતું કૌભાંડ મળી આવ્યું હતું. બનાવટી ઈ-સ્ટેમ્પ પેપર પર બનાવટી વોટરમાર્ક અને બારકોડ ઉભું કરવામાં આવ્યું હતું, જે કોમ્પ્યુટર પ્રિન્ટર વડે હું બહુ છાપ ઊભી કરવામાં આવી હતી અને તેને ખરા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા. જ્યાં ખોટા સ્ટેમ પેપર બનાવી સરકારની રેવેન્યુ આવક જાતે મેળવી આરોપીએ છેતરપિંડી આચરી હતી. રેવેન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: સુરત: ટ્યુશન ક્લાસમાંથી ઝડપાયું જુગારધામ, ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article