દુબઈમાં દિવાળીની ઉજવણી, પોલીસ બૅન્ડે વગાડ્યું રાષ્ટ્રગાન, જુઓ VIDEO

|

Oct 26, 2019 | 12:15 PM

દુબઈ પોલીસ બેન્ડ દ્વારા દિવાળીના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ અને દુબઈ ટુરિઝમે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં લેજર શૉની પણ લોકોએ મજા માણી હતી. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે […]

દુબઈમાં દિવાળીની ઉજવણી, પોલીસ બૅન્ડે વગાડ્યું રાષ્ટ્રગાન,  જુઓ VIDEO

Follow us on

દુબઈ પોલીસ બેન્ડ દ્વારા દિવાળીના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ભારતનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભારતીય દૂતાવાસ અને દુબઈ ટુરિઝમે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. કાર્યક્રમમાં લેજર શૉની પણ લોકોએ મજા માણી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   તૈયાર થઈ જાઓ! ટૂંક સમયમાં આધારકાર્ડની સાથે લિંક કરાવવી પડશે સંપત્તિ, સરકાર લાવી શકે છે નવો કાયદો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article