VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

|

Feb 15, 2020 | 9:07 AM

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.   Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! […]

VIDEO: દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો

Follow us on

દીવના ઘોઘલામાં ભય ફેલાવનારા દીપડાને પાંજરે પુરી દેવાયો છે. ઘોઘલા સરકારી આવાસની છત પર આ દીપડો ઘુસી ગયો હતો. જ્યાંથી દીવ પોલીસ પ્રશાસન અને ગુજરાત વન વિભાગની સંયુક્ત ટીમ ઑપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરી દીધો છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મળતી માહિતી પ્રમાણે આ દીપડો અગાઉ દીવ બસ સ્ટેન્ડના મેઈન રોડ પર દેખાયો હતો, જ્યાં રાત્રિના સમયે એક પ્રવાસીનું ધ્યાન આ દીપડા પર પડ્યું અને તેણે સાત સેકન્ડનો એક વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ પ્રવાસીએ વીડિયો ચેકપોસ્ટ પર પોલીસને બતાવ્યો હતો. ત્યારે દીપડો ફરતો હોવાનો વીડિયો મળ્યા બાદ પોલીસે અને વન વિભાગે તપાસ શરૂ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરંતુ દીપડો ક્યાંય મળ્યો ન હતો. ત્યારબાદ ખબર મળી કે દીપડો દરિયાકિનારે થઈને ઘોઘલા સરકારી આવાસમાં ઘુસ્યો છે. આ જાણ થઈ કે તરત જ દીવ પોલીસ અને ગુજરાત વન વિભાગની ટીમ ઘોઘલા પહોંચી ગઈ હતી અને દીપડાને પાંજરે પુર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: અમદાવાદ: નિકોલમાં રૂપિયા 1.30 કરોડની લૂંટનો કેસ, મુખ્ય આરોપી પોલીસના સંકજામાં

Next Article