દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓ નજરકેદમાં, અન્ય નેતાઓ પોલીસને થાપ આપી દિલ્હી પહોચી ગયા

|

Dec 14, 2020 | 11:41 AM

ગુજરાતમાંથી પણ ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે. દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્લી બોર્ડર પહોંચી ગયા છે. ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવું પડ્યું. ગુજરાતના ખેડૂતો દિલ્લી કૂચમાં ભાગ ન લે તે માટે સરકારે પૂરતા પ્રસાયો […]

દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓ નજરકેદમાં, અન્ય નેતાઓ પોલીસને થાપ આપી દિલ્હી પહોચી ગયા

Follow us on

ગુજરાતમાંથી પણ ખેડૂત આંદોલનને સમર્થન મળી રહ્યું છે. દિલ્લી કૂચના એલાનના પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસને થાપ આપીને 200થી વધુ ખેડૂતો દિલ્લી બોર્ડર પહોંચી ગયા છે. ધરપકડ થવાની બીકે ખેડૂત નેતાઓએ વેશપલટો કરીને ગુજરાત બોર્ડર સુધી પહોંચવું પડ્યું. ગુજરાતના ખેડૂતો દિલ્લી કૂચમાં ભાગ ન લે તે માટે સરકારે પૂરતા પ્રસાયો કર્યા, આંદોલનકારી નેતાઓને ઘરમાં નજરકેદ પણ કરી લીધા છતાં આ ખેડૂતો તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હોવાનાં સમાટાર મળી રહ્યા છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article