Dwarka : દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

|

Jul 15, 2021 | 6:32 PM

દરિયા કિનારે 10થી 15 ફુટ ઉંચા મોજા પણ ઉછળ્યા હતા. જેના પગલે વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે

દ્વારકા(Dwarka) ના દરિયા કિનારે ભારે પવન અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે . જેમાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો હતો. તેમજ દરિયા કિનારે 10થી 15 ફુટ ઉંચા મોજા(High Tide)  પણ ઉછળ્યા હતા. જેના પગલે વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે . જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયા કિનારે 45થી 55 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પણ વાંચો : Krunal Pandya સાથે ઘર્ષણને લઈ આ ઓલરાઉન્ડરે છોડી દીધી ક્રિકેટ ટીમ, ઈરફાન પઠાણે ઠાલવ્યો રોષ

આ પણ વાંચો :  બાપ રે! ઇયરફોનના વધુ ઉપયોગથી બહેરાશ જ નહીં, થઇ શકે છે આ ગંભીર બીમારીઓ, તમે પણ ચેતી જજો

Published On - 6:28 pm, Thu, 15 July 21

Next Video