Gujarat Election 2022 : લીમખેડાના આદિવાસી પટ્ટા પર મોટો ઉલટફેર, BTP ના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાતા ફેરવાશે મતોના સમીકરણ

|

Nov 22, 2022 | 1:56 PM

રાજેશ હઠીલા સાથે 500થી વધુ કાર્યકર્તાઓએ પણ કેસરિયો ધારણ કર્યો છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે તમામ લોકોનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

Gujarat Election 2022 : લીમખેડાના આદિવાસી પટ્ટા પર મોટો ઉલટફેર, BTP ના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાતા ફેરવાશે મતોના સમીકરણ
gujarat election BTP candidate Rajesh Hathila joined BJP

Follow us on

 ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ચૂંટણી ટાણે લીમખેડાના બીટીપીના ઉમેદવાર રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા છે. ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. રાજેશ હઠીલા સાથે 500 થી વધુ કાર્યકર્તાઓએ પણ કેસરિયો ધારણ કર્યો છે. સાંસદ જશવંતસિંહ ભાભોરે તમામ લોકોનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.

ટિકિટો ફાઈનલ થયા બાદ પણ પક્ષપલટો !

ચૂંટણીમાં ટિકિટો ફાઈનલ થઈ ગયા બાદ પણ હજુ પક્ષપલટાની મોસમ યથાવત છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસને રામ-રામ કરી દીધા છે. આજે તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસે ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા. તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ગઈકાલે છેલ્લા દિવસે ફોર્મ ખેંચી લીધુ હતું. તેમણે કહ્યું કે ટિકિટ માટે તેમની પાસે રૂપિયા 1 કરોડની માગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું નક્કી થયું હતું. પરંતુ તેમની રૂપિયાની માગ પૂરી ન કરી શકતા અન્ય ઉમેદવારને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
Next Article