ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અપનાવી અનોખી રીત, જુઓ VIDEO

|

Sep 17, 2019 | 9:41 AM

ટ્રાફિકના નવા નિયમો લાગુ થતાં જ ટ્રાફિક પોલીસ વાહનચાલકોને નિયમોનું પાલન કરાવવા સજ્જ બની છે, ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા દાહોદમાં ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતિ લાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અનોખી રીત અપનાવી છે. પોલીસે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકી તેના મુસાફરોને સુખડ તેમજ ગુલાબનો હાર બતાવી જીવન-મરણ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું. […]

ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અપનાવી અનોખી રીત, જુઓ VIDEO

Follow us on

ટ્રાફિકના નવા નિયમો લાગુ થતાં જ ટ્રાફિક પોલીસ વાહનચાલકોને નિયમોનું પાલન કરાવવા સજ્જ બની છે, ત્યારે આદિવાસી વસ્તી ધરાવતા દાહોદમાં ટ્રાફિક પોલીસે લોકોમાં જાગૃતિ લાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અનોખી રીત અપનાવી છે. પોલીસે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટેમ્પોને રોકી તેના મુસાફરોને સુખડ તેમજ ગુલાબનો હાર બતાવી જીવન-મરણ વચ્ચેનું અંતર સમજાવ્યું હતું. ટેમ્પોની માથે બેસી જોખમી રીતે મુસાફરી કરી રહેલા મુસાફર તેમજ ચાલકને પોલીસે પૂછ્યું હતું કે જીવવું છે કે મરવું છે? તો અન્ય મુસાફરોને પણ આવી જ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજણ આપી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બર્ગરના શોખીનો માટે ખરાબ સમાચાર! બર્ગરમાં હોઈ શકે છે મરેલી જીવાત! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article