VIDEO: ગુજરાતમાં ‘ક્યાર’ બાદ ‘મહા’ વાવાઝોડાથી મુશ્કેલી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

|

Oct 31, 2019 | 8:19 AM

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાના સંકટ બાદ હવે વધુ એક વાવઝોડું સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડું હાલ પ્રતિ 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે અને પ્રતિ કલાક 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.    Web Stories View more આજનું […]

VIDEO: ગુજરાતમાં ક્યાર બાદ મહા વાવાઝોડાથી મુશ્કેલી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાના સંકટ બાદ હવે વધુ એક વાવઝોડું સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડું હાલ પ્રતિ 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે અને પ્રતિ કલાક 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્યારે ‘મહા’ સાયક્લોનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 અને 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી અને સોમનાથ ભારે વરસાદની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે દમણ અને દાદરાનગર હવેલી તેમજ નવસારીમાં પણ ‘મહા’ વાવાઝોડાના કારણે વરસાદ વરસી શકે છે. વાવાઝોડાના સંકટના કારણે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયું છે. વાવઝોડાના સંકટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article