ખેડૂતો માટે સારા સમાચાર, 4 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ

|

Nov 12, 2019 | 11:29 AM

કૃષિ વિભાગે 4 લાખ હેકટર વિસ્તારમાં સર્વે પૂર્ણ કર્યો છે.  કૃષિ વિભાગ આવતીકાલે કેબિનેટમાં રિપોર્ટ રજૂ કરશે જિલ્લા પ્રમાણે થયેલા પાક નુકસાનનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે.  મુખ્યપ્રધાને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા કૃષિવિભાગને આપી હતી.  સૂચના સર્વે પૂર્ણ થયા બાદ પાક નુકસાની વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા થશે.  સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કૃષિ વિભાગ વીમા કંપની […]

ખેડૂતો માટે સારા સમાચાર, 4 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે થયો પૂર્ણ

Follow us on

કૃષિ વિભાગે 4 લાખ હેકટર વિસ્તારમાં સર્વે પૂર્ણ કર્યો છે.  કૃષિ વિભાગ આવતીકાલે કેબિનેટમાં રિપોર્ટ રજૂ કરશે જિલ્લા પ્રમાણે થયેલા પાક નુકસાનનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપશે.  મુખ્યપ્રધાને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા કૃષિવિભાગને આપી હતી.  સૂચના સર્વે પૂર્ણ થયા બાદ પાક નુકસાની વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા થશે.  સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ કૃષિ વિભાગ વીમા કંપની સાથે બેઠક કરશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આમ સરવે બાદ ખેડૂતોના પાકને લઈને નુકસાની મુજબ વળતર ચૂકવવાની પ્રક્રિયા આગળ વધી શકશે. ખેડૂતોના ખેતરમાં કમોસમી વરસાદ પડવાથી ભારે નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થવાની ખબર આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article