શેરડીમાં SSI પદ્ધતિથી રોપા તૈયાર કરવાનો ખર્ચ અને પ્રક્રિયા, જુઓ VIDEO

|

Aug 07, 2019 | 10:32 AM

ખેડૂત મિત્રો આ તો આપણે સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટિવ પદ્ધતિથી વાવેતરનાં ફાયદા વિશે જાણ્યું. પરંતુ હવે આપણે ગણતરી માંડીને સમજીએ કે આ SSI પદ્ધતિથી રોપા તૈયાર કરી વાવેતર કરવામાં ખર્ચ કેટલો થાય છે? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની […]

શેરડીમાં SSI પદ્ધતિથી રોપા તૈયાર કરવાનો ખર્ચ અને પ્રક્રિયા, જુઓ VIDEO

Follow us on

ખેડૂત મિત્રો આ તો આપણે સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટિવ પદ્ધતિથી વાવેતરનાં ફાયદા વિશે જાણ્યું. પરંતુ હવે આપણે ગણતરી માંડીને સમજીએ કે આ SSI પદ્ધતિથી રોપા તૈયાર કરી વાવેતર કરવામાં ખર્ચ કેટલો થાય છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો સસ્ટેનેબલ સુગરકેન ઇનિશિએટિવ પદ્ધતિથી 4 ફુટ બાય 1 ફુટનાં અંતરે વાવેતર કરવા માટે 1 એકરમાં લગભગ 4500 જેટલા રોપાની જરૂર પડે છે. તે રોપા બનાવવા 1 ટન જેટલા બિયારણની જરૂર પડે છે જેનાથી 60,00 રોપાનું તૈયાર કરી શકાય. જેથી અંકુરણ પછી તેમાંથી સારી ગુણવત્તાનાં 4,500 રોપા વાવેતર માટે પસંદ કરી શકાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article