વડોદરા: ચા પીવો.. માસ્ક મેળવો! 10 રૂ.ની ચા સાથે 10 રૂ.નું માસ્ક મફત

કોરોનાનો ઇલાજ એટલે માસ્ક. વિશ્વમાં ફેલાયેલી મહામારી સામે લડવા માટે માત્ર માસ્ક જ એકમાત્ર વિકલ્પ બન્યો છે, ત્યારે હવે માસ્ક માર્કેટિંગનું પણ માધ્યમ બન્યું છે. વડોદરામાં ચાની લારી ધરાવતા એક વેપારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને ચા સાથે માસ્ક મફત આપવામાં આવી રહ્યું છે. ચાના બંધાણીઓ પણ અહીં હોંશે હોશે ચા પીવા જાય છે […]

વડોદરા: ચા પીવો.. માસ્ક મેળવો! 10 રૂ.ની ચા સાથે 10 રૂ.નું માસ્ક મફત
| Edited By: | Updated on: Jan 19, 2021 | 10:31 AM

કોરોનાનો ઇલાજ એટલે માસ્ક. વિશ્વમાં ફેલાયેલી મહામારી સામે લડવા માટે માત્ર માસ્ક જ એકમાત્ર વિકલ્પ બન્યો છે, ત્યારે હવે માસ્ક માર્કેટિંગનું પણ માધ્યમ બન્યું છે. વડોદરામાં ચાની લારી ધરાવતા એક વેપારીએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને ચા સાથે માસ્ક મફત આપવામાં આવી રહ્યું છે. ચાના બંધાણીઓ પણ અહીં હોંશે હોશે ચા પીવા જાય છે અને ચા પીને મેળવે છે મફત માસ્ક. કેવી રીતે આવ્યો મફત માસ્કનો વિચાર, આવો સાંભળીએ.

આ પણ વાંચો: ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ બંધ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:29 pm, Mon, 30 November 20