અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પાલડીમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો કરાયો નિર્ણય

|

Oct 07, 2020 | 6:07 PM

અમદાવાદના પાલડીના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં દર વર્ષે નાના બાળકો માટે નવરાત્રિનું આયોજન થાય છે, પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો નિર્ણય કરાયો. તબીબી સ્ટાફ લોકોની જિંદગી બચાવવા જંગ લડી રહ્યો છે, ત્યારે સોસાયટીના લોકો સંક્રમણ ન વધારવા સ્વયં કટિબદ્ધ બન્યા છે. આ પણ વાંચો: સુરત: યુવતીના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું ચક્કર […]

અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે પાલડીમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો કરાયો નિર્ણય

Follow us on

અમદાવાદના પાલડીના સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં દર વર્ષે નાના બાળકો માટે નવરાત્રિનું આયોજન થાય છે, પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે નવરાત્રિ ન યોજવાનો નિર્ણય કરાયો. તબીબી સ્ટાફ લોકોની જિંદગી બચાવવા જંગ લડી રહ્યો છે, ત્યારે સોસાયટીના લોકો સંક્રમણ ન વધારવા સ્વયં કટિબદ્ધ બન્યા છે.

આ પણ વાંચો: સુરત: યુવતીના ફોટાનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું ચક્કર યુવાનને પડ્યું ભારે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article