જો તમે વિકેન્ડમાં પોળોના જંગલ જવાનું વિચારતા હોય તો થોભો, જાણો શુંં છે કારણ

|

Oct 02, 2020 | 6:34 PM

તમે વિકેન્ડમાં પોળોના જંગલમાં જવાનું વિચારતા હોય તો થોભી જજો. વિજયનગરના પોળોના જંગલમાં શનિવારે અને રવિવારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિકેન્ડમાં મોટી સંખ્યાં લોકો આવતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે, આથી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. ઓક્ટોબર માસના વિક એન્ડ દરમિયાન પોળો ફોરેસ્ટ બંધ રહેશે. […]

જો તમે વિકેન્ડમાં પોળોના જંગલ જવાનું વિચારતા હોય તો થોભો, જાણો શુંં છે કારણ

Follow us on

તમે વિકેન્ડમાં પોળોના જંગલમાં જવાનું વિચારતા હોય તો થોભી જજો. વિજયનગરના પોળોના જંગલમાં શનિવારે અને રવિવારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વિકેન્ડમાં મોટી સંખ્યાં લોકો આવતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે, આથી જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુક્યો છે. ઓક્ટોબર માસના વિક એન્ડ દરમિયાન પોળો ફોરેસ્ટ બંધ રહેશે.

આ પણ વાંચો: મેડીકલ ક્ષેત્રમાં નોકરીની છે ખાસ તકો, જાણો કેટલી છે ખાલી જગ્યા અને કેટલો પગાર, વાંચો આ પોસ્ટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article