સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર, ઘરમાં રહેનારા પણ સંક્રમીત થઈ રહ્યા છેઃ સાંસદ દર્શના જરદોષ

|

Jul 22, 2020 | 5:15 AM

સુરત શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 10 હજારથી વધુ થઈ છે. સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનુ સ્વીકારીને સાંસદ દર્શના જરદોષનું કહેવું છે કે ઘરમાં રહેનારા પણ સંક્રમીત થઈ રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંપર્કમાં રહીને જરૂરીયાત મુજબના પગલા લઈ રહી છે. રોજબરોજ કોરોનાના વધી રહેલા દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુરતની […]

સુરતમાં કોરોનાની સ્થિતિ ગંભીર, ઘરમાં રહેનારા પણ સંક્રમીત થઈ રહ્યા છેઃ સાંસદ દર્શના જરદોષ

Follow us on

સુરત શહેર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 10 હજારથી વધુ થઈ છે. સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનુ સ્વીકારીને સાંસદ દર્શના જરદોષનું કહેવું છે કે ઘરમાં રહેનારા પણ સંક્રમીત થઈ રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંપર્કમાં રહીને જરૂરીયાત મુજબના પગલા લઈ રહી છે. રોજબરોજ કોરોનાના વધી રહેલા દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખીને સુરતની કિડની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે વધુ બેડ ઊભા કરાશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article