VIDEO: અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીએ કરી પુષ્ટિ
ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેર પોતાના ફાર્મ હાઉસમાં ક્વૉરન્ટાઈન થયા છે. જ્યારે ફાર્મ હાઉસને આરોગ્ય વિભા દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અંબરીશ ડેરની તબિયત અત્યારે સ્વસ્થ છે. Web Stories View […]
ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેર પોતાના ફાર્મ હાઉસમાં ક્વૉરન્ટાઈન થયા છે. જ્યારે ફાર્મ હાઉસને આરોગ્ય વિભા દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અંબરીશ ડેરની તબિયત અત્યારે સ્વસ્થ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો