કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video

|

Jun 08, 2019 | 11:29 AM

અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]

કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video

Follow us on

અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

TV9 Gujarati

 

આંબાને આ સમયે કાલવ્રણ અને મોરની વિકૃતિ જેવા રોગ લાગુ પડે છે. તો આ રોગનો સામનો કેવી રીતે કરી શકાય. તેમાં કઇ દવાનો ઉપયોગ કરી શકાય રોગને નિયંત્રીત કરી શકાય તે જાણીએ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો ખેડૂત મિત્રોને જો કેરીની ખેતીમાં આ સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેઓ હવે આપેલા સમાધાન અપનાવીને સારૂ ઉત્પાદન મેળવી શકે છે.

 

આ પણ વાંચો: જામનગરમાં ડુંગળી વેચાઈ રૂ.250માં અને આણંદમાં વેચાઈ રૂ.1600માં, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

Published On - 8:06 am, Sat, 8 June 19

Next Article