વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ

|

Jan 02, 2020 | 11:31 AM

જૂનાગઢ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. માનવભક્ષી દીપડાના આતંક સમયે ધારાસભ્ય હર્ષદ રિબડીયા બંદૂક લઈને નિકળ્યા હતા. બગસરા વિસ્તારમાં હર્ષદ રિબડીયાનો બંદૂક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ધારાસભ્ય હર્ષદ રિબડીયા સામે હવે જાણવાજોગ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, હથિયાર કાયદેસર છે કે કેમ ? અથવા […]

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ

Follow us on

જૂનાગઢ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. માનવભક્ષી દીપડાના આતંક સમયે ધારાસભ્ય હર્ષદ રિબડીયા બંદૂક લઈને નિકળ્યા હતા. બગસરા વિસ્તારમાં હર્ષદ રિબડીયાનો બંદૂક સાથેનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે ધારાસભ્ય હર્ષદ રિબડીયા સામે હવે જાણવાજોગ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, હથિયાર કાયદેસર છે કે કેમ ? અથવા લોકોમાં ભય ફેલાવવા હથિયાર સાથે રાખવામાં આવ્યું હતું. વીડિયોમાં તેઓ જણાવી રહ્યા હતા કે, દીપડાને જંગલખાતું પકડશે નહીં તો અમારે નાછૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે દીપડાને ઠાર મારવો પડશે.

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે સંભળાવ્યો મહત્વનો ચુકાદો, છૂટાછેડા બાદ નહીં કરી શકે કેસ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article