VIDEO: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ

|

Jan 27, 2020 | 6:05 AM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. રાજકોટ-મોરબી હાઇવે પર ધુમ્મસ છવાઈ ગઈ હતી. જેથી વાહનચાલકોને વિઝિબિલીટી ઓછી છતાં ભારે મુશ્કેલી પડી હતી. ધુમ્મસને કારણે 100 મીટર આગળ જતાં વાહનો દેખાતા જ બંધ થઈ ગયા હતા. આ પણ વાંચો:રાજકોટમાં પોલીસની દાદાગીરીનો […]

VIDEO: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ

Follow us on

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. રાજકોટ-મોરબી હાઇવે પર ધુમ્મસ છવાઈ ગઈ હતી. જેથી વાહનચાલકોને વિઝિબિલીટી ઓછી છતાં ભારે મુશ્કેલી પડી હતી. ધુમ્મસને કારણે 100 મીટર આગળ જતાં વાહનો દેખાતા જ બંધ થઈ ગયા હતા.

આ પણ વાંચો:રાજકોટમાં પોલીસની દાદાગીરીનો VIDEO વાયરલ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article