VIDEO: વંદાવાળી હૈદરાબાદી બિરીયાની! અમદાવાદની ઘ ગ્રાન્ડ વિનાયક હોટલના ભોજનમાંથી નીકળ્યો વંદો

|

Nov 25, 2019 | 2:37 PM

અમદાવાદમાં વધુ એક હોટલમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી ધ ગ્રાન્ડ વિનાયક હોટલમાં આ બનાવ બન્યો છે. દિનેશ શર્મા નામના એક ગ્રાહક ઓઢવમાં આવેલી ઘ ગ્રાન્ડ વિનાયક હોટલમાં જમવા જાય છે અને હૈદરાબાદી બિરીયાનીનો ઓર્ડર આપે છે. ત્યારે તેમની ડીશમાં બિરીયાની સાથે વંદો નિકળતા તેઓ અચંબીત થઈ ગયા હતા.   Web Stories […]

VIDEO: વંદાવાળી હૈદરાબાદી બિરીયાની! અમદાવાદની ઘ ગ્રાન્ડ વિનાયક હોટલના ભોજનમાંથી નીકળ્યો વંદો

Follow us on

અમદાવાદમાં વધુ એક હોટલમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી ધ ગ્રાન્ડ વિનાયક હોટલમાં આ બનાવ બન્યો છે. દિનેશ શર્મા નામના એક ગ્રાહક ઓઢવમાં આવેલી ઘ ગ્રાન્ડ વિનાયક હોટલમાં જમવા જાય છે અને હૈદરાબાદી બિરીયાનીનો ઓર્ડર આપે છે. ત્યારે તેમની ડીશમાં બિરીયાની સાથે વંદો નિકળતા તેઓ અચંબીત થઈ ગયા હતા.

 

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં રોગચાળા મુદ્દે કોંગ્રેસનો દેખાવ, શહેરમાં ડેન્ગ્યુથી 7 લોકોના મોત

આ બાબતે હોટલના મેનેજરને ફરિયાદ કરે છે. જોકે ઘટનાની ગંભીરતા સ્વિકારવાને બદલે હોટલના મેનેજર ગ્રાહકને ઉડાઉ જવાબ આપે છે. અને કહે છે અમે તો હેલ્થના અધિકારીઓને હપ્તા આપીએ છીએ. આ જવાબ સાંભળી ગ્રાહક સોશિયલ મીડિયામાં રોષ ઠાલવે છે. અને કોર્પોરેશનનું ફુડ વિભાગ આ દિશામાં ત્વરિત કાર્યવાહી કરે તેવી માગ ઉઠાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:12 pm, Mon, 25 November 19

Next Article