અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે, CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

|

Jan 09, 2020 | 6:29 AM

અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે. હાલમાં જ અનામતને લઈને થઈ રહેલા વિરોધને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને અનામતની જોગવાઈઓ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો સાથે મંથન કરશે. Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ […]

અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે, CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે

Follow us on

અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે. હાલમાં જ અનામતને લઈને થઈ રહેલા વિરોધને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને અનામતની જોગવાઈઓ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો સાથે મંથન કરશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યપ્રધાન નિવાસસ્થાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીમાં આવતાં કેબિનેટ પ્રધાનો હાજર રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બેઠકમાં 10 ટકા ઈબીસી અનામત મુદ્દે નવા અને જૂના પરિપત્ર અંગે ચર્ચા કરાશે. સાથે જ હાઈકોર્ટના ચુકાદા અને અનામતને લઈને થઈ રહેલા વિરોધ અંગે પણ મંથન કરાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article