વડોદરામાં SSG Hospitalના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા રોષ

|

Dec 31, 2020 | 6:23 PM

વડોદરામાં સરકારી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતાં રોષે ભરાયા છે. SSG, ગોત્રી, મેન્ટલ સહિતની હોસ્પિટલના કર્મચારીઓ પગારથી વંચિત છે. જેને લઈ 700થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. પગારની માંગ સાથે કર્મચારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે એકઠા થયા છે.   Web Stories […]

વડોદરામાં SSG Hospitalના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતા રોષ

Follow us on

વડોદરામાં સરકારી હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓને બે માસથી પગાર ન મળતાં રોષે ભરાયા છે. SSG, ગોત્રી, મેન્ટલ સહિતની હોસ્પિટલના કર્મચારીઓ પગારથી વંચિત છે. જેને લઈ 700થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. પગારની માંગ સાથે કર્મચારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે એકઠા થયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Next Article