સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO

|

May 25, 2019 | 9:28 AM

સુરતના અગ્નિકાંડથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે ત્યારે જે સ્થળેથી આ આગની શરૂઆત થઇ હતી તેના CCTV સામે આવ્યા છે. બિલ્ડિંગની નીચે એક બોક્સ છે. જેમાં શોર્ટ સર્કિટના કારણે પહેલા તણખલાં ઉડ્યા હતા. આ તણખલાં જોત જોતામાં પ્રસરી ગયા અને મોટી આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં વંશવી નામની વિદ્યાર્થીની […]

સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO

Follow us on

સુરતના અગ્નિકાંડથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે ત્યારે જે સ્થળેથી આ આગની શરૂઆત થઇ હતી તેના CCTV સામે આવ્યા છે. બિલ્ડિંગની નીચે એક બોક્સ છે. જેમાં શોર્ટ સર્કિટના કારણે પહેલા તણખલાં ઉડ્યા હતા. આ તણખલાં જોત જોતામાં પ્રસરી ગયા અને મોટી આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ.

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં વંશવી નામની વિદ્યાર્થીની દર્દનાક કહાની, ટ્યૂશનનો પહેલો દિવસ હતો અને આ દિવસે મિત્રોને મળવા જવાની હતી

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

CCTVમાં જોઇ શકાય છે કે, અહીં આગ જેવું કશું જ નથી પરંતુ ત્યારબાદ આગનું તણખલું ઉડે છે અને આ તણખલાંના કારણે આગ પ્રસરી રહી છે. આ આગ એટલી હદે વિકરાળ હતી કે પાસેની બિલ્ડિંગમાં પ્રસરી ગઇ. આ બિલ્ડિંગમાં ક્લાસીસ ચાલી રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમિયાન આગ લાગતા તેઓ બહાર ન નિકળી શક્યા અને આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું.

TV9 Gujarati

 

Next Article