VIDEO: વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવાના કેસમાં પોલીસને વધુ એક CCTV ફૂટેજ મળ્યા

|

Oct 06, 2019 | 6:26 AM

ચર્ચીત બનેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવાના કેસમાં પોલીસ જીણવટભેર તપાસ હાથ ધરી રહી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં વધુ એક CCTV ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં પોલીસે શંકા સેવી છે. કે તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. ત્યાર બાદ રિક્ષામાં બેસીને રવાના થયા હતા. આ પણ વાંચોઃ ઓનલાઈન પોકર ગેમમાં […]

VIDEO: વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવાના કેસમાં પોલીસને વધુ એક CCTV ફૂટેજ મળ્યા

Follow us on

ચર્ચીત બનેલા વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થવાના કેસમાં પોલીસ જીણવટભેર તપાસ હાથ ધરી રહી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં વધુ એક CCTV ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં પોલીસે શંકા સેવી છે. કે તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજ સુધી ચાલતા ગયા હતા. ત્યાર બાદ રિક્ષામાં બેસીને રવાના થયા હતા.

આ પણ વાંચોઃ ઓનલાઈન પોકર ગેમમાં 75 લાખની રકમ હાર્યા બાદ યુવાને કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે 2 ઓક્ટોબરના રોજ વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ગુમ થયા છે. ત્યાર બાદ જાણવાજોગ ફરિયાદ થતા. ઉપરાંત બોલિવૂડની અભિનેત્રી સોહા અલી ખાને ટ્વીટ કરી, મદદની ગુહાર લગાવતા. પોલીસે ક્રાઈમ બ્રાન્ચને આ કેસની તપાસ સોંપી હતી. જે બાદ 6થી વધુ CCTV ફૂટેજ પોલીસને અત્યાર સુધીમાં મળી આવ્યા છે. જે દિશામાં પોલીસ કાયેદસરની કાર્યવાહી કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article