ગુજરાતની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત, 5 લોકો ઘાયલ

|

Jan 03, 2021 | 9:50 PM

ગુજરાતના પ્રવાસીઓને માઉન્ટ આબુમાં અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુથી આબુ રોડ જતા વખતે અકસ્માત નડ્યો.

ગુજરાતની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત, 5 લોકો ઘાયલ

Follow us on

ગુજરાતના પ્રવાસીઓને માઉન્ટ આબુમાં અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુથી આબુ રોડ જતા વખતે અકસ્માત નડ્યો. બસમાં 25 પ્રવાસીઓ સવાર હતા. બ્રેક ફેઈલ થતાં બસ થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 1નું મોત થયું અને 5 લોકો ઘાયલ થયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો: વડોદરામાં દારૂની ખેપ મારતો કોન્સ્ટેબલ ઝડપાયો, 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

 

Next Article