VIDEO: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ભરૂચના 78 ગામના ખેડૂતોમાં આક્રોશ, જમીનના ઓછા ભાવ મળતા નારાજગી

|

Jul 09, 2020 | 3:22 AM

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કામગીરી ચાલી રહી છે. ભરૂચ જિલ્લાના દોરા, ઓચ્છણ, પાદરીયા, કરેલા સહિત 78 ગામના ખેડૂતો જમીન આપવા તૈયાર છે. પરંતુ તેમને મળતા સરકારી ભાવ સામે નારાજગી છે. આ ફળદ્રૂપ જમીનના સરકાર બજાર ભાવ કરતા વધુ ભાવ આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે. Web Stories View more આજનું […]

VIDEO: બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ભરૂચના 78 ગામના ખેડૂતોમાં આક્રોશ, જમીનના ઓછા ભાવ મળતા નારાજગી

Follow us on

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કામગીરી ચાલી રહી છે. ભરૂચ જિલ્લાના દોરા, ઓચ્છણ, પાદરીયા, કરેલા સહિત 78 ગામના ખેડૂતો જમીન આપવા તૈયાર છે. પરંતુ તેમને મળતા સરકારી ભાવ સામે નારાજગી છે. આ ફળદ્રૂપ જમીનના સરકાર બજાર ભાવ કરતા વધુ ભાવ આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article