કમોસમીના કાળા કહેર બાદ હવે ખેડૂતોને એક નવા પ્રકારની આફત સતાવી રહી છે અને આ આફતનું નામ છે ઇયળ. હાલ ધોરાજી પંથકમાં ઇયળોએ આતંક મચાવ્યો છે અને ઇયળના આક્રમણ સામે ખેડૂતો લાચાર બન્યા છે. ધોરાજીના તોરણીયા ગામમાં ગુલાબી ઇયળોનો ત્રાસ વધતા ખેડૂતોએ પોતાનો મહામુલો પાક જાનવરોને હવાલે કરવાનો વારો આવ્યો છે. પહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું ત્યારબાદ હવે ગુલાબી ઇયળનો આતંક વધતા ખેડૂતોની હાલત દયનીય બની છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO