Breaking News: RSSના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે આવશે ગુજરાત, આવતીકાલે સંત સમેલનમાં આપશે હાજરી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે ગુજરાત આવશે અને શિવાનંદ આશ્રમ ખાતે આવતીકાલે આયોજિત સંત સમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે.

Breaking News: RSSના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે આવશે ગુજરાત, આવતીકાલે સંત સમેલનમાં આપશે હાજરી
| Edited By: | Updated on: Apr 02, 2023 | 10:42 PM

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે ગુજરાત આવશે અને શિવાનંદ આશ્રમ ખાતે આવતીકાલે આયોજિત સંત સમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે.

એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા મોહન ભાગવત આવશે ગુજરાત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત આજે મોડી રાત્રે અમદાવાદ ખાતે આવી પહોંચશે. તેઓ આવતીકાલે 3 એપ્રિલના રોજ અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે હિન્દૂ મહાસભાના નેજા હેઠળ આયોજિત સંત સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરશે. RSS ના વડા મોહન ભાગવત સવારે 9:30 કલાકે શિવાનંદ આશ્રમ પહોંચશે. આ સંત સંમેલનમાં આખો દિવસ ચર્ચાઓનો દૌર ચાલશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:08 pm, Sun, 2 April 23