Breaking News : વડોદરામાં બિલ્ડર મનીષ પટેલ સામે રેરાએ કરી કડક કાર્યવાહી, 4 કરોડ 91 લાખ રૂપિયાની વસુલાત માટે બિલ્ડરનો બંગલો સીઝ કર્યો, જુઓ Video

વડોદરામાં બિલ્ડર મનીષ પટેલ સામે રેરાએ કડક કાર્યવાહી કરી છે. જેતલપુર સ્થિત આવેલી વૃંદાવન સોસાયટીમાં રેરાએ બિલ્ડર મનીષ પટેલના બંગલાને સીલ કર્યો છે. રેરાના કુલ 7 રેવન્યુ રીકવરી સર્ટીફિકેટ હેઠળ રૂપિયા 4.91 કરોડની વસુલાત માટે બંગલાને સીલ કરવામાં આવ્યો છે. રેરાએ મનીષ પટેલને બાકી રકમની ચુકવણી કરવા માટે વારંવાર નોટીસો પાઠવી હતી.

Breaking News : વડોદરામાં બિલ્ડર મનીષ પટેલ સામે રેરાએ કરી કડક કાર્યવાહી, 4 કરોડ 91 લાખ રૂપિયાની વસુલાત માટે બિલ્ડરનો બંગલો સીઝ કર્યો, જુઓ Video
Bungalow Seizes
| Edited By: | Updated on: Sep 02, 2023 | 10:13 AM

Vadodara : વડોદરામાં બિલ્ડર મનીષ પટેલ સામે રેરાએ કડક કાર્યવાહી કરી છે. જેતલપુર સ્થિત આવેલી વૃંદાવન સોસાયટીમાં રેરાએ બિલ્ડર મનીષ પટેલના બંગલાને સીલ કર્યો છે. રેરાના કુલ 7 રેવન્યુ રીકવરી સર્ટીફિકેટ હેઠળ રૂપિયા 4.91 કરોડની વસુલાત માટે બંગલાને સીલ કરવામાં આવ્યો છે. રેરાએ મનીષ પટેલને બાકી રકમની ચુકવણી કરવા માટે વારંવાર નોટીસો પાઠવી હતી.

આ પણ વાંચો : Vadodara Video : શિનોરના સાધલી ગામે MGVCLના કર્મચારીઓની ગંભીર બેદરકારી, JCBથી ખોદકામ કરતા પાણીની મેન લાઈનમાં ભંગાણ

છતાં રકમ ન ચુકવવામાં આવતા આખરે મીલકત સીલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ આરોપી મનીષ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાખો રૂપિયા લઈ ક્રિસ્ટલ પ્રમુખ હબમાં મિલકતનો કબજો ન સોંપવાના આરોપ બદલ ક્રાઇમ બ્રાંચે મનીષ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધી હતી. જે બાદ અનેક ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.

 

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:21 am, Sat, 2 September 23