Breaking News : પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે બંધ કર્યો, ગુજરાતથી રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા, જુઓ Video

બનાસકાંઠાના પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય વરસાદમાં ખાડા પડી જવાને કારણે વાહનો ફસાયા છે. પાલનપુર આબુ રોડ હાઇવે બે માસમાં ચોથીવાર બંધ કરવામાં આવ્યો છે.

Breaking News : પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે બંધ કર્યો, ગુજરાતથી રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા, જુઓ Video
Police closed the Palanpur Abu Road highway
| Edited By: | Updated on: Jul 30, 2023 | 10:42 AM

Banaskantha : બનાસકાંઠાના પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય વરસાદમાં ખાડા પડી જવાને કારણે વાહનો ફસાયા છે. પાલનપુર આબુ રોડ હાઇવે બે માસમાં ચોથીવાર બંધ કરાયો  છે. પાલનપુર એરોમા સર્કલ પર અનેક ટ્રકોના પૈડા થંભી ગયા છે. તેમજ અનેક વાહન ચાલકો ફસાયા છે.

આ પણ વાંચો :Banas River: બનાસ નદીમાં આવ્યા નવા નીર, પાટણમાં નદી કાંઠે ઉમટયા લોકોના ટોળા, જુઓ-Video

અમદાવાદ અને અન્ય જગ્યાએથી રાજસ્થાન જતા અનેક વાહન ચાલકો અટવાય છે. આ ઉપરાંત પાલનપુર એરોમા સર્કલથી આબુરોડ માર્ગ પર જવા માટે 35 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. તો ચંડીસરથી આબુરોડ હાઇવેને જોડતો માર્ગ પણ બિસ્માર હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

( વીથ ઈન પુટ – અતુલ ત્રિવેદી ) 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:53 am, Sun, 30 July 23