Breaking News : રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલની સત્તાવાર જાહેરાત,જુઓ Video

બોર્ડની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ સત્તાવાર જાહેર કરી દેવાયું છે. 11 માર્ચ 2024થી બોર્ડની પરીક્ષા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 22 માર્ચ પરીક્ષા પૂર્ણ થશે. ધોરણ 10ના પરીક્ષાનો સમય સવારનો રહેશે.જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર પછીનો રહેશે.

Breaking News : રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલની સત્તાવાર જાહેરાત,જુઓ Video
Gujarat Board
| Edited By: | Updated on: Oct 13, 2023 | 1:57 PM

Gujarat Board Exam : બોર્ડની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ સત્તાવાર જાહેર કરી દેવાયું છે. 11 માર્ચ 2024થી બોર્ડની પરીક્ષા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 22 માર્ચ પરીક્ષા પૂર્ણ થશે. ધોરણ 10ના પરીક્ષાનો સમય સવારનો રહેશે.જયારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર પછીનો રહેશે.

આ પણ વાંચો : Gandhinagar : હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ પરમાર પર ગાંધીનગર કોર્ટના કર્મચારીની પત્ની સાથે મારામારી કર્યાનો આરોપ, જુઓ Video

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા પણ 2 એપ્રિલ યોજાશે.ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનિયરિંગ અને પેરા મેડિકલ શાખામાં જવા માટે ગુજકેટની પરીક્ષા મહત્વની હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવાામાં આવી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:42 pm, Fri, 13 October 23