
Income tax raid : કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર આવકવેરાના દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાન સહિત 40 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં પણ કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો અમદાવાદ સિવાય રાજ્યના અન્ય એક બે જગ્યા ઉપર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આ બંન્ને ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 12:12 pm, Fri, 4 August 23