Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા

અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા છે. જેમાં દરવાજા 3. 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદમાં ધોધમાર વરસાદ(Rain)પડી રહ્યો છે. જેના પગલે જોધપુર- સેટેલાઈટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

Breaking News : અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા
Ahmedabad Vasna Barrage
| Edited By: | Updated on: Jul 22, 2023 | 8:58 PM

Ahmedabad: અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા છે. જેમાં દરવાજા 3. 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદમાં ધોધમાર વરસાદ(Rain)પડી રહ્યો છે. જેના પગલે જોધપુર- સેટેલાઈટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

જેમાં સાંજના સમયે લોકો ઓફીસોથી છુટતા થયા પરેશાન છે. વાહન ચાલકો પાણી ભરાતા હેરાન થયા છે. શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ તેના લીધે શહેરના અનેક અંડર પાસ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શનિવારની સાંજ વધુ એક વખત ભારે બપોર બાદ અમદાવાદમાં ભારે વરસાદ પૂર્વ અને પશ્ચિમનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદને પગલે શહેરના તમામ અંડર પાસ બંધ કરાયા પ્રહલાદનગર, સેટેલાઇટ, બોપલ, ઇસનપુર, મણિનગર, ખોખરામાં ભારે વરસાદ વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નારોલ-વટવા-ઈસનપુર-ઘોડાસર-જશોદાનગર-રામોલ-CTM-ખોખરા મહેમદાવાદ-હાટકેશ્વર-અમરાઈવાડી-વસ્ત્રાલ-ઓઢવ-નિકોલ-ઠકકરબાપાનગર -નરોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદ શહેર અને  જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:34 pm, Sat, 22 July 23