બોટાદમાં DDOની હાજરીમાં જ કોરોના વોરીયર્સની બેદરકારી, PPE કીટ પહેર્યા વગરજ કોરોના ટેસ્ટ કરવામાં આવતા વિવાદ

|

Nov 24, 2020 | 8:15 PM

બોટાદમાં DDOની હાજરીમાં જ કોરના વોરીયર્સની બેદરકારી સામે આવી છે. PPE કીટ પહેર્યા વગરજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા ના દ્રશ્યો સામે આવ્યા હતા. નાગરીકો આવતા ગયા તેમ તેમ તેમના ટેસ્ટ થતા ગયા પરંતુ નિયમ એમ કહે છે કે ટેસ્ટ કરનારા વ્યક્તિએ PPE કીટ પેહરવી ફરજીયાત છે. પોતાના માટે તેમજ જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ […]

બોટાદમાં DDOની હાજરીમાં જ કોરોના વોરીયર્સની બેદરકારી, PPE કીટ પહેર્યા વગરજ કોરોના ટેસ્ટ કરવામાં આવતા વિવાદ

Follow us on

બોટાદમાં DDOની હાજરીમાં જ કોરના વોરીયર્સની બેદરકારી સામે આવી છે. PPE કીટ પહેર્યા વગરજ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા ના દ્રશ્યો સામે આવ્યા હતા. નાગરીકો આવતા ગયા તેમ તેમ તેમના ટેસ્ટ થતા ગયા પરંતુ નિયમ એમ કહે છે કે ટેસ્ટ કરનારા વ્યક્તિએ PPE કીટ પેહરવી ફરજીયાત છે. પોતાના માટે તેમજ જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કોમન ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે. બોટાદમાં તો સરકારી અધિકારીની હાજરીમાંજ આ તમામનો ભંગ થતો જોવા મળ્યો. હવે આ કેસમાં સંક્રમણ ફેલાય છે તો જવાબદાર કોણ રેહશે તેનો જવાબ તો DDO જાતે જ આપી શકે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article