બોટાદ (Botad) નગરપાલિકા દ્વારા ટેન્ડર( Tender) જાહેર કરવામાં આવ્યુ છે. ચીફ ઓફિસર દ્વારા રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો પાસેથી નીચેના કામના ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. સીલેક્શન ઓફ બસ ઓપરેટર ફોર બસ પ્રોક્યોરમેન્ટ, ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઓફ-9 નં. મીડી CNG બસ ઓન ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ બેઝીસ ફોર બોટાદ નગરપાલિકા માટે ભાવ મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Gujarati Video : જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા બે ગુજરાતીના મોત, રિવરરાફ્ટિંગ દરમિયાન બોટ પલટી
આ ટેન્ડની EMDની રકમ 2 લાખ રુપિયા છે. તો ટેન્ડરની ફી 18 હજાર રુપિયા છે. ઇએમડી તથા ડોક્યુમેન્ટ ફી ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા તરફેણમાં ભરવાની રહેશે. કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા ટેન્ડરને લગતી વધુ માહિતી માટે http://www.nagarpalika.nprocure.com પર લોગ ઓન કરવુ અથવા બોટાદ નગરપાલિકાની બાંધકામ શાખાનો સંપર્ક કરવો.
ભરેલુ ટેન્ડર ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં વેબસાઇટ www.nagarpalikanprocure.com પર ડીજીટલ સહી સાથે સાથે ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે. ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 22 જૂન 2023 છે અને ફીઝીકલ ડોક્યુમેન્ટ સબમીટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો