Gujarat Elections 2021 Results : બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેરના પત્નીની હાર

Gujarat Elections 2021 Results : બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેરના પત્નીની હાર

| Edited By: | Updated on: Mar 02, 2021 | 5:00 PM

Gujarat Elections 2021 Results : જિલ્લા પંચાયતની સરવા સીટ પર રેખાબેન રમેશભાઈ મેર કોંગ્રેસ પક્ષમાંથી લડી રહ્યા હતા. તેની સામે ભાજપના દયાબેન નરશીભાઇ અણીયાળીયા વિજેતા થયા હતા.

Gujarat Elections 2021 Results : ગુજરાતમાં તાલુકા અને પંચાયત માટે થયેલી ચૂંટણીના પરિણામો ધીમે ધીમે સામે આવી રહ્યા છે અને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે જિલ્લા પંચાયતની સરવા સીટ પર રેખાબેન રમેશભાઈ મેર કોંગ્રેસ પક્ષમાંથી લડી રહ્યા હતા. તેની સામે ભાજપના દયાબેન નરશીભાઇ અણીયાળીયા વિજેતા થયા હતા. આમ બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેરના પત્નીની હાર થઈ હતી.