આણંદ: અશાંત ધારો લાગુ કરવાને લઈને બોરસદમાં બંધનું એલાન, સ્થાનિકોએ વિશાળ રેલી કાઢી
આણંદના બોરસદમાં અશાંત ધારા લાગુ કરવાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એલાનના પગલે અને બોરસદ શહેર સજ્જડ બંધ રહ્યું છે. શહેરના કાશીપુરા વિસ્તારમાં અશાંતધારા લાગુ કરવાની માગ કરવામાં આવી છે અને આ અંગે શહેરીજનો રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

આણંદના બોરસદમાં અશાંત ધારા લાગુ કરવાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એલાનના પગલે અને બોરસદ શહેર સજ્જડ બંધ રહ્યું છે. શહેરના કાશીપુરા વિસ્તારમાં અશાંતધારા લાગુ કરવાની માગ કરવામાં આવી છે અને આ અંગે શહેરીજનો રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: શાહીનબાગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે કહ્યું પ્રદર્શનના નામે રોડ જામ કરી શકાતો નથી

