જો તમે સેનિટાઇઝરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો! ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 માસમાં 50 લાખનું નકલી સેનિટાઇઝર ઝડપ્યું

|

Aug 22, 2020 | 2:08 PM

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને વધુ 9 લાખનું નકલી સેનિટાઇઝર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને મળલી બાતમીના આધારે પાલનપુરમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી 9 લાખની કિંમતનો નકલી સેનિટાઇઝરનો મુદ્દામાલ ઝડપાયો હતો અને આરોપીઓ પરવાનગી વગર સેનિટાઇઝર બનાવીને વેચતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપીઓ અગાઉ નકલી કોસમેટીક […]

જો તમે સેનિટાઇઝરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો! ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1 માસમાં 50 લાખનું નકલી સેનિટાઇઝર ઝડપ્યું

Follow us on

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને વધુ 9 લાખનું નકલી સેનિટાઇઝર ઝડપી પાડ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને મળલી બાતમીના આધારે પાલનપુરમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી 9 લાખની કિંમતનો નકલી સેનિટાઇઝરનો મુદ્દામાલ ઝડપાયો હતો અને આરોપીઓ પરવાનગી વગર સેનિટાઇઝર બનાવીને વેચતા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપીઓ અગાઉ નકલી કોસમેટીક વસ્તુઓ બનાવવાના ગુનામાં ઝડપાઇ ચૂક્યા છે. પાછલા એક મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ, સુરત અને પાલનપુરમાં દરોડા પાડીને અત્યાર સુધી કુલ 50 લાખથી વધુનો નકલી સેનિટાઇઝરનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો: સાબરકાંઠા: ઈડરના ઝીંઝવા ગામની ભેસકા નદીમાં બાઈક ચાલક તણાયો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article