પાટણમાં આયુષ્માન કૌભાંડઃ એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ મળ્યા

|

Feb 14, 2020 | 11:22 AM

પાટણમાં આયુષ્માન કૌભાંડ સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. પાટણમાં એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ સામે આવતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટા કૌભાંડની ગંધ આવી રહી છે. આયુષ્યમાન યોજના. સરકાર દ્વારા જરૂરિયાતમંદોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાંચ લાખ સુધીનો ખર્ચ વિનામૂલ્યે કરાવતી યોજના છે. પરંતુ આરોગ્ય તંત્રના કર્મચારીઓની મિલીભગતથી […]

પાટણમાં આયુષ્માન કૌભાંડઃ એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ મળ્યા

Follow us on

પાટણમાં આયુષ્માન કૌભાંડ સામે આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. પાટણમાં એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ સામે આવતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોટા કૌભાંડની ગંધ આવી રહી છે. આયુષ્યમાન યોજના. સરકાર દ્વારા જરૂરિયાતમંદોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાંચ લાખ સુધીનો ખર્ચ વિનામૂલ્યે કરાવતી યોજના છે. પરંતુ આરોગ્ય તંત્રના કર્મચારીઓની મિલીભગતથી રાજ્યમાં મોટા પ્રમાણમાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસના આતંક બાદ હવે મળ્યો નવો Yara Virus!

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પાટણના બાલીસણામાં એક જ પરિવારના 97 આયુષ્યમાન કાર્ડ સામે આવ્યા છે. જ્યારે સિદ્ધપુરમાં 44 બોગસ કાર્ડ સામે આવ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગે 2 કર્મચારીઓને ફરજ પરથી છૂટા કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article