ભાજપે ટિકિટ વહેંચણીમાં તમામ વર્ગને આવરી લીધા છે: આઈ.કે.જાડેજા

|

Feb 04, 2021 | 10:43 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે આજે  મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેની બાદ પત્રકાર પરિષદને સંબોધતા ઉપ પ્રમુખ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે આજે  મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેની બાદ પત્રકાર પરિષદને સંબોધતા ઉપ પ્રમુખ આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે કરી હતી. તેમજ તેમાં 3 ટર્મ ઉપરના અને 60 વર્ષ ઉપરના દાવેદારોને ટિકિટ આપવામાં આવી નથી. તેમજ BJPના કોઈ પદાધિકારીને તેમના સગા વહાલાને ટિકિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત પક્ષના નિયમોને ધ્યાનમાં રાખીને ટિકિટની વહેંચણી કરવામાં આવી છે. Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે.

 

 

આ પણ વાંચો: VADODARA: પુત્રને ટિકિટ ન મળતા ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ

Next Video