ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે કલોલ ખાતે કરશે ‘શાહી રોડ શો’

|

Apr 14, 2019 | 3:12 AM

ગાંધીનગર બેઠક પર પ્રચંડ બહુમતિથી જીતવા માટે ફરી એકવાર પ્રચાર માટે આજે ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ કલોલમાં રોડ શો કરશે. અમિત શાહનો રોડ શૉ યોજાશે ત્યારબાદ સાંજે તેઓ કાર્યકરો સાથે બેઠક કરશે. તેઓ ગાંધીનગર શહેર અને જિલ્લાના કાર્યકરો સાથે અલગ-અલગ જૂથમાં બેઠક કરશે. સાંજે ગાંધીનગરમાં સેક્ટર-22માં કાર્યકર્તાઓને મળશે. અમિત શાહ ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે કલોલ ખાતે કરશે શાહી રોડ શો

Follow us on

ગાંધીનગર બેઠક પર પ્રચંડ બહુમતિથી જીતવા માટે ફરી એકવાર પ્રચાર માટે આજે ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ કલોલમાં રોડ શો કરશે.

અમિત શાહનો રોડ શૉ યોજાશે ત્યારબાદ સાંજે તેઓ કાર્યકરો સાથે બેઠક કરશે. તેઓ ગાંધીનગર શહેર અને જિલ્લાના કાર્યકરો સાથે અલગ-અલગ જૂથમાં બેઠક કરશે. સાંજે ગાંધીનગરમાં સેક્ટર-22માં કાર્યકર્તાઓને મળશે. અમિત શાહ ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ સાથે પણ બેઠક કરશે.

TV9 Gujarati

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

કલોલમાં પ્રચંડ પ્રચાર કરીને અમિત શાહનો રોડ શૉ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના 12 ગામડાઓમાં કરશે. લોક સંપર્કઆદરજ, વાવોલ, સહિતના ગામડાઓમાં ફરશે. અમિત શાહ ગાંધીનગર શહેર અને જિલ્લાના કાર્યકરો સાથે બેઠક કરીને ગાંધીનગરમાં ‘ક’ રોડ પર કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

ગાંધીનગર શહેરના બુથ લેવલના કાર્યકર્તા, હોદેદારો સાથે ગ્રુપ બેઠક અમિત શાહ બે અલગ-અલગ ગૃપમાં કરશે. અમિત શાહ કાર્યકર્તાઓને બુથ મજબૂત કરવા માટે માર્ગદર્શન આપશે. સેક્ટર-22માં સાંજે 7 અને 8 કલાકે બેઠક કરશે અને ગાંધીનગરની સામાજિક સંસ્થાઓ સાથે પણ બેઠક કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article