બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો: ગાંધીનગરમાં પોલીસ અને ઉમેદવારો આમને-સામને, 100થી વધુ ઉમેદવારોની અટકાયત

|

Dec 04, 2019 | 7:09 AM

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો […]

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો: ગાંધીનગરમાં પોલીસ અને ઉમેદવારો આમને-સામને, 100થી વધુ ઉમેદવારોની અટકાયત

Follow us on

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોના ઉમેદવારોની અટકાયત કરવમાં આવી છે.અટકાયત કરેલા ઉમેદવારોની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં તમામ ઉમેદવારોને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ત્યારે ઉમેદવારો કહી રહ્યા છે કે પરીક્ષા રદ થવી જોઈએ, સરકાર ન્યાય આપવાના બદલે હેરાન કરી રહી છે. ઉમેદવારો ન્યાયની માગ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article