બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર…નાયબ મુખ્ય પ્રધાનને કારણનો ખ્યાલ જ નથી

|

Oct 12, 2019 | 12:11 PM

બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં અચાનક જ ફેરફાર કરી દેવાયો છે. 12 પાસ ઉમેદવારો હવે આ પરીક્ષા આપી શકશે નહીં. ક્લાર્ક માટે સ્નાતકની પદવી હોવી જરુરી છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને તો સરકારના આ નિર્ણયથી નારાજગી છે. આ પણ વાંચોઃ PM મોદીના ભત્રીજી સાથે દિલ્હીના VVIP વિસ્તાર સિવિલ લાઈન્સમાં લૂંટની ઘટના Web […]

બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર...નાયબ મુખ્ય પ્રધાનને કારણનો ખ્યાલ જ નથી

Follow us on

બિનસચિવાલય ક્લાર્ક માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાતમાં અચાનક જ ફેરફાર કરી દેવાયો છે. 12 પાસ ઉમેદવારો હવે આ પરીક્ષા આપી શકશે નહીં. ક્લાર્ક માટે સ્નાતકની પદવી હોવી જરુરી છે. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને તો સરકારના આ નિર્ણયથી નારાજગી છે.

આ પણ વાંચોઃ PM મોદીના ભત્રીજી સાથે દિલ્હીના VVIP વિસ્તાર સિવિલ લાઈન્સમાં લૂંટની ઘટના

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

20મીએ આ માટેની પરીક્ષા યોજાવાની હતી. પણ મોડે મોડે લાયકાતમાં સુધારો કરવાના નિર્ણયથી લાખો ઉમેદવાર નારાજ અને લાચાર બન્યા છે. સમગ્ર પ્રક્રીયાની તારીખો આગામી દિવસમાં જાહેર કરશે.

20 ઓક્ટોબરના 3 હજાર 930 જગ્યાઓ માટે લેવાનાર પરીક્ષા રદ કરવામાં આવી છે. 33 જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર લેવાનાર હતી પરીક્ષા. 10 લાખ 45 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. પરીક્ષા રદ થયાની જાણ તમામ જિલ્લાના ડીઈઓ અને નિવાસી અધિક કલેક્ટરોને કરી દેવાઈ છે. ઉમેદવારોને આ અંગેની જાણ કરી દેવા સૂચના અપાઈ છે.

Next Article