Tender Today: ભરુચમાં બાદલપુર ખાડી પર નવો બ્રિજ બનાવવા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Jul 07, 2023 | 9:43 AM

યોગ્ય શ્રેણીમાં નોંધણી ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. કન્સ્ટ્રકશન ઓફ ન્યુ બ્રિજ એક્રોસ બાદલપુર ખાડી ઓન આમોદ રોઝા ટંકારીયા મુલેર દહેજ રોડ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today: ભરુચમાં બાદલપુર ખાડી પર નવો બ્રિજ બનાવવા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Baruch : ભરુચમાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલા જિલ્લા સેવા સદનના કાર્યપાલક ઈજનેર દ્વારા ઓનલાઈન ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધણી ધરાવતા ઈજારદારો પાસેથી ઓનલાઈન ભાવપત્રક મગાવવામાં આવ્યા છે. કન્સ્ટ્રકશન ઓફ ન્યુ બ્રિજ એક્રોસ બાદલપુર ખાડી ઓન આમોદ રોઝા ટંકારીયા મુલેર દહેજ રોડ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. 

આ પણ વાંચો- Tender Today : ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગની નવીન બિલ્ડિંગના બાંધકામનું ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 749.58 લાખ રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 7.496 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 12 હજાર રુપિયા છે. આ કામના ટેન્ડર ડોક્યુમેન્ટ તથા વિગતવાર નિવિદા https://pnb.nprocure.com વેબસાઇટ પર 17 જુલાઇ 2023 સુધી ઉપલબ્ધ રહેશે. તથા માહિતી ખાતાની વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોવા મળશે. ટેન્ડરમાં થનારા ફેરફાર વેબસાઇટ પર જોવા મળશે.

AC Tips : ઉનાળામાં નવું AC ખરીદો તો આટલી વાતનું રાખજો ધ્યાન
IPL 2025માં આ 8 માનુનીઓ લગાવશે 'તડકો'
ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ છે બેસ્ટ ? ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ...
શું તમારે પણ પરસેવા માંથી દુર્ગંધ આવે છે? અપનાવો આ ઘરેલું ઉપચાર
જો તમે એક્સપાયર થયેલ દવાનું સેવન કરશો તો શું થશે?
કેન્સરની ગાંઠને ઓળખવા માટે આટલુ ખાસ ધ્યાનમાં રાખો

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો