Bharuch Auction Today : ભરુચના પોશ વિસ્તારમાં 2BHK ફ્લેટની બેંક દ્વારા ઇ-હરાજી, ખૂબ જ ઓછી કિંમતમાં મળી શકશે ફ્લેટ

|

Oct 06, 2023 | 4:48 PM

ગુજરાતના (Gujarat) ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા( State Bank of India) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. ઝાડેશ્વરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

Bharuch Auction Today : ભરુચના પોશ વિસ્તારમાં 2BHK ફ્લેટની બેંક દ્વારા ઇ-હરાજી, ખૂબ જ ઓછી કિંમતમાં મળી શકશે ફ્લેટ

Follow us on

Bharuch : ગુજરાતના (Gujarat) ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા( State Bank of India) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. ઝાડેશ્વરમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ જાહેરાતમાં આપવામાં આવ્યુ નથી.

આ પણ વાંચો- Patan Auction Today : પાટણના હારીજમાં ફેક્ટરીની જમીન અને ઇમારતની બેંક કરી રહ્યુ છે ઇ-હરાજી, મિલકત ખરીદવા ઇચ્છુકો જાણી લે આ વિગત

કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને 'સિંઘમ અગેઇન'થી કરશે મોટી કમાણી, જાણો કેવી રીતે?
High Blood Pressure : કયા વિટામિનની કમી થી બ્લડ પ્રેશર વધે છે?
ડાબા પડખે સુવાના 4 ફાયદા, જાણી લો
Tomato : ટામેટાંનો રસ ખૂબ જ છે ફાયદાકારક, જાણો કેવી રીતે જ્યુસ બનાવવું
આજનું રાશિફળ તારીખ : 02-11-2024

તેની રિઝર્વ કિંમત 10,90,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,10,000 રુપિયા રાખવામાં આવી છે. ઇ-હરાજીની તારીખ 12 ઓક્ટોબર 2023, ગુરુવારે સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીની છે.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:48 am, Fri, 6 October 23

Next Article