ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

|

Aug 25, 2019 | 5:54 AM

ભરૂચમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના (RPF) કોન્સ્ટેબલની હિંમત અને સમયસુચકતાએ બચાવ્યો એક મહિલા અને બે મહિનાના બાળકનો જીવ. ઘટના એમ છે કે ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી. આ પણ વાંચો: ગુજરાતના અંદાજે 80થી વધુ લોકો પાકિસ્તાનમાં અટવાયા, જુઓ VIDEO Web Stories View more […]

ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

Follow us on

ભરૂચમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના (RPF) કોન્સ્ટેબલની હિંમત અને સમયસુચકતાએ બચાવ્યો એક મહિલા અને બે મહિનાના બાળકનો જીવ. ઘટના એમ છે કે ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી.

આ પણ વાંચો: ગુજરાતના અંદાજે 80થી વધુ લોકો પાકિસ્તાનમાં અટવાયા, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે બાદ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ RPF કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ દરમ્યાન મહિલાના પતિએ ચેઇન પૂલિંગ કરી ટ્રેન અટકાવી પત્ની અને બાળકી તરફ દોડી ગયો હતો. આખો ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article